નમસ્કાર, આપ સૌ મિત્રોનું સ્વાગત છે. હું બ્લોગ જગતમાં જોડાઈ રહ્યો છુ, તેનો મને આનંદ છે.કૈક નવું કરવાની અને અન્ય ને મદદરૂપ બનવાની આશા સાથે આ બ્લોગની શરૂઆત કરી છે.આ બ્લોગ પર તમને શિક્ષણ સાથે સંકળાયેલ તમામ બાબતોની માહિતી આપવામાં આવશે.આશા રાખું છુ કે તે આપ સૌને ગમશે. અભાર સહ................... હિતેશકુમાર ભીમાભાઈ યા